માતૃ એટલે 'માતા'
ભાષા એટલે આપડા શબ્દો
જેમ મા ને વંદન કરિયે તેમ માતૃભાષા નું પણ વંદન કરવું જરૂરી છે.
પણ આજ ના જમાનામાં ના તો કોઈ માતા ને વંદન કરે છે અને ના માતૃભાષા ને......
બધા પોતાના અહમ સ્ટેટ્સ અને હોદા માં જયારે 'મા' ની જરૂર પડે ત્યારે જ 'મા' ને માન આપે છે.
એવી જ રિતે માતૃભાષા માં બોલવા કરતા English ને વધુ માન અપાય છે.

Gujarati Blog by Dipti : 111664970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now