🌞આજે ૨૧ ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" !!
મને ગર્વ છે કે
“ગુજરાતી” મારી
માતૃભાષા છે,
આપ સૌને
આજના દિન ની હાર્દિક શુભેચ્છાઓ🌱
જય જય ગરવિ ગુજરાત
હા અમે ગુજરાતી
જય હિન્દ
મને મારી ભાષા અતિશય ગમે છે,
એની સામે માથું અદબથી નમે છે;
જે કહેવાને ધારું એ સઘળા વિચારો,
ઝીલી આંગળી એની કેવાં રમે છે!

માતૃભાષા દિનની શુભેચ્છાઓ

Gujarati Whatsapp-Status by Vyas Dhara : 111664876
jd 3 years ago

તમને પણ માતૃભાષા દિવસ માટે ની શુભેચ્છા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now