*✍હુ છુ ને તારી સાથે~કેટલુ સુંદર વાકય છે*
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.
👉સબંધ અને સંપતી👈
મુઠ્ઠી ભરો તો રેતી છે અને
જો વાવતા રહો તો ખેતી છે.
*💐💞 Good afternoon

Gujarati Shayri by Sangita Behal : 111664424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now