વેદના સાથે કઇક બંધાઇ ગયો છે એવો નાતો,

કે દૂર દૂર સુધી જીવનમાં કિનારો નથી દેખાતો

-Parmar Geeta

Gujarati Blog by Parmar Geeta : 111662958
Rudra... 3 years ago

ખુબ ખુબ આભાર આપનો

Rudra... 3 years ago

_*મજબૂરી બાજી મારી જાય છે,*_ _*બસ પ્રેમ ત્યાં જ હારી જાય છે.*_ રૂદ્રા...💞💞

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now