એક પ્રશ્ન : (1) વાસ્તવિકતા ( Reality ) એટકે શું ? અને (2) કનુંભાઈ પટેલ ( પ્રિન્સ ના દાદા ) જ્યારે ભવિષ્યમાં ગયા અને ત્યાં તેમનું મૃત્યુ થયું તો તેઓ વર્તમાન માં શા માટે આવી ગયા અને તે પેલા ભવિષ્યના કનુંભાઈ પટેલનું શું થયું ?

જવાબ : (1) તો, વાસ્તવિકતા એટલે કે અલગ અલગ ઘટનાની નવી સમય ધારા ( theory પ્રમાણે ). જો તમે અત્યારે કોઈ પણ ઘટના બદલાવશો તો , તમારું ભવિષ્ય બદલી જશે. પણ તમારું બીજી રીતનું ભવિષ્ય એક બીજી વાસ્તવિકતા છે. આ વાત Avengers : End Game માં પણ કહેલી છે. જ્યારે Hulk ( 2012 ની ) Ancient one ને મળે છે ત્યારે Ancient one કહે છે કે જો કોઈ સ્ટોન સમય ધારા ની બારે ગયો તો એક નવી જ સમય ધારા બની જશે. જે બહુ ખતરનાક જશે. આને જ વાસ્તવિકતા એટલે કે Reality કહે છે.

(2) જયારે કનુભાઈ પટેલ ભવિષ્ય માં ગયા અને ત્યાં તેમનું મૃત્યુ થયું ત્યારે બે વાસ્તવિકતા ત્યાંથી જન્મી. પેલી કે જ્યાં ( ભવિષ્યમાં ) કનુભાઈ પટેલ મરી ગયો છે. બીજી કે કનુભાઈ પટેલ નું મૃત્યુ ત્યાં ( એટલે કે ભવિષ્યમાં ) થયું જ નથી. પણ કેવી રીતે ? જ્યારે ભવિષ્યમાં કનુભાઈનું મૃત્યુ થયું અને જ્યારે તેઓ વર્તમાનમાં આવ્યા તો તે , વર્તમાન એક નવું જ વાસ્તવિકતાનું વર્તમાન હતું.એટલે કે જે અત્યારે વાસ્તવિકતા ચાલે છે તે પ્રમાણે કનુભાઈ નું મૃત્યુ ભવિષ્યમાં થયું જ નથી.
ન સમજાણુ હોય તો ફરીથી વાંચો કારણ કે આ વાત સમજવી અઘરી છે પણ બહુ મજેદાર અને અલગ છે.

Gujarati Questions by પરમાર રોનક : 111662948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now