*.....✍🏻* *જીંદગી બદલવા માટે,* *લડવું પડે છે,*
*અને*
*જીંદગી સહેલી કરવા માટે,* *સમજવું પડે છે...!*
*મોજ તો મન થી થઈ શકે,* *ધનથી તો ચુકવણી જ થાય...* 💫⚡💫

નથી આસાન તોય માણવાની છે...
*જિંદગી*
અઘરી છતાંય મજાની છે....
*જિંદગી*
બધું તો ધાર્યું થતું નથી આપણું
પણ જે થાય છે

એમાં જ ખુશી શોધવાની છે....
*જિંદગી*

Gujarati Poem by Sangita Behal : 111662863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now