જયારે આપણી આંગળીમાં કંઈક વાગેછે ત્યારે આપણને ઘણું દર્દ થાયછેં ને તેથી આપણે ગણા સમય સુધી સરખું કામ પણ કરી શકતા નથી જયારે આ નિર્દોષ પક્ષીનો ડોક કપાયછેં ત્યારે તેને કેવું થતું હશે !
તે તો તમારા ટેસ્ટ મારે તેનું આખું જીવન આપણને સમર્પણ કરી દેછે
મોસાહારી છોડો શાકાહારી અપનાવો 🙏

Gujarati Thought by Harshad Patel : 111661433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now