પ્રેમ નો અનુભવ એટલે....
અનાયસે ધડકતું દિલ
અનાયસે આવતું સ્મિત
અનાયસે આવતી લજ્જા
અનાયસે ઝરમરતી આંખો
અનાયસે ગણગણાતું ગીત
અનાયસે થનગનતું નૃત્ય
અનાયસે લાગતું પોતાપણું
અનાયસે ઉછળતી ઊર્મિ
અનાયસે લાવણ્યમય લાગતી પ્રકૃતિ
અનાયસે ભાવ માં આવતી તલ્લીનતા
ને છેલ્લે....
અનાયસે આવતું સમર્પણ એટલે પ્રેમ

-Shree...Ripal Vyas

Gujarati Poem by Shree...Ripal Vyas : 111661116

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now