આ સાત દિવસના પ્રેમનું શું કરવું મારે..?
અમે તો સાત જન્મારામાં માનનારા છીએ..!

વેલનેન્ટાઈ-બેલેન્ટાઇન આવશે ને જશે પ્રિયે..
અમે તો બારે મહિના તને ચાહનારા છીએ..!

-Jatin.R.patel

Gujarati Shayri by Jatin.R.patel : 111660706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now