તારી ના માં પણ હા,
તું બાહોમાં આવી જા.
લઈ જઈશ તું રોકીશ તોય હું,
તને મન ભરી માણીશ, કહીશ નહીં ના.
એક તોફાન ઉઠયું છે મારામાં આજે અણધાર્યું,
આવ, શમાવ, તું એને તારામાં મારી આજે છે હા.

-જિદ્દી બાળક...Rohit

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111657532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now