મારા હાસ્યની છે બસ આટલી કહાની,
ગણી છે મેં એને તારી આખરી નિશાની.

પૂરતી છે જીવનભરની યાદ આ અનોખી,
આંસુ અને હાસ્યની જુગલબંધી રહેવાની...

Gujarati Blog by Urmi Bhatt : 111655074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now