ઝગમગતો દીવો......


આંનદના સમયે આપણે...
હમેશાં દીવો પ્રગટાવીએ છીએ....
દીવાનો ટમટમતો પ્રકાશ.....
હમેશાં ખુશી વ્યકત કરવાનું માધ્યમ બન્યુ છે....

આ જ દીવો પ્રગટે છે.....
પ્રકાશ ફેલાવે છે....
છતા,અંદર ને અંદર તો...
દિવાની વાટ સળગતી જ રહે છે.....
ધુમાડા રુપે પોતાના દુખને ઉડાડતી રહે છે....

અને આજ અક્કડ રહેતી વાટ....
જયારે બુઝવાની તૈયારીમાં હોય....
ત્યારે તો વધું પ્રકાશ ફેલાવી....
અનંત ની યાત્રા શરું કરી દે છે....

આપણે પણ આખી જીંદગી મક્કમ રહયા પછી...
આપણે પણ અનંત ની યાત્રા....
શરું કરતા પહેલા...
ગુસ્સાને...દુખને....આકોશને.....
ધુમાડામા ઉડાલી.....
ચાલ ફરી એકવાર.....ચાલ જીવી લઈએ..... 

.....✍✍💞💞💞

Gujarati Poem by The Stranger girl....Apexa...... : 111653986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now