The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
આંખમાં આસું અને ગર્વ સાથે, ભરી સલામ આપી કાંધ શહિદ પતિને. સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વીરાંગના બહ
Thank u
Ye to hme kahna chahiye ....I salute u....jay hind......thank u for ur complement
I salute you
આંખમાં આસું અને ગર્વ સાથે, ભરી સલામ આપી કાંધ શહિદ પતિને. સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વીરાંગના બહેનનો ભાઈ બની,સાસુ નો દીકરો બની, બાળકોના માં બાપ બની,બની આધાર સ્તંભ કુટુંબનો. સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વિરંગનાને , કરી આરતી,લગાવી વિજય તિલક,મોકલ્યા મિશન પર, દુવા માંગી પીડિતોની સલામતીની. સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વીરાંગનાને વર્દીમાં નિહાળી દીકરીને, દેખી ઝલક પતિની, ફરી હર્ષ ભરી આંખે કીધી સલામ. સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વીરાંગનાને, માં બની ફરજ નિભાવી,સાકાર કર્યું સપનું તારા પિતાનું, કરી તિલક મિટ્ટી નું,ગુડિયા મારી માં થી પણ પર છે તારી આ માતૃભૂમિ સલામ છે એ વીરાંગનાને સલામ છે વીરાંગનાને ..✍️ Krupali kapadiya
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser