એક કપિ ને એવી ટેવ,
કોમેન્ટ માં દેખાય એનું Name,
ના વાંચે કોઈ ની રચના!!,
ટપકી પડે એની રચના,🌝
મૃત્યુનું ના રાખે મલાજો,
લખે વાહ.. સરસ રચના...

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111653179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now