બંધ આંખો એ ઈશ્વર દેખાય,
મંદિરમાં પણ ભગવાન દેખાય,

આચાર વિચારમાં ભેદ દેખાય!,
તો ઈશ્વર હવે ક્યાં થી દેખાય?,

કર્મો તમારા સાથ આપશે,
જેવું કરશો તેવું જ પામશો,
@ કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Motivational by Kaushik Dave : 111653137
Kaushik Dave 3 years ago

Thank u,jay jinendra 🙏

Shefali 3 years ago

ખૂબ સુંદર..👌🏼👌🏼

Kaushik Dave 3 years ago

ખૂબ ખૂબ આભાર

Kaushik Dave 3 years ago

ખૂબ ખૂબ આભાર

shekhar kharadi Idriya 3 years ago

યથાર્થ નિરુપણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now