મિત્રોની મુશ્કેલી,
સાથીની સમસ્યા,
કુટુંબની જવાબદારી,
શિક્ષણની મૂંઝવણ,
ભવિષ્યની ગડમથલમાં હું ખુદ ને પોતાની મન - મરજી થી જીવવાનું તો ભૂલી જ ગય.......

-માધુરી

Gujarati Blog by માધુરી : 111652886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now