જુઓ તો કેવી ભારે કરી છે!
જે છે એની કિંમત નહીં કરે!
ને જે નથી એની પાછળ દોડે!
દોડતાં ગુમાવી દે જ્યારે સર્વ
ત્યારે જ બચે છે શેષ પસ્તાવો!
ને વિખરાયેલું હવે એ કેમ જોડે?
જોડવાના પ્રયત્નો કરી એ થાકે,
પણ સર્યો સમય ફરી ક્યાં આવે?
ઘડિયાળના કાંટાને તો કોણ ફોડે!
-પૃથ્વી ગોહેલ

-Pruthvi Gohel

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111652823

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now