કડકડતી ઠંડી ને, વાયરા નો ઝટકો,
મસાલેદાર ચાય પી ને,ધ્રુજતા અટકો,

સૂંઠ મરી ને એલચીનો ચા નો મસાલો,
ગરમાગરમ ચાય થી, શરીરને હુંફાળો,

-Kaushik Dave

Gujarati Good Morning by Kaushik Dave : 111652586
Kaushik Dave 3 years ago

धन्यवाद 🙏 आपका

shekhar kharadi Idriya 3 years ago

बहुत खूब...

Kaushik Dave 3 years ago

ખૂબ ખૂબ આભાર

Kaushik Dave 3 years ago

ખૂબ ખૂબ આભાર,જય જિનેન્દ્ર 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now