अगर फितरत हमारी सहने की ना होती,
तो हिम्मत तुम्हारी कुछ कहने की ना होती...
.
આમાં શાયરે શાયરી ની આળ માં એની બૈરી ને ટોન માર્યો...🤓🤓🤓

Gujarati Jokes by Ketan : 111652288
Jainish Dudhat JD 3 years ago

આ જીવન અનુભવ વગર જ વય જાહે 😂😂😂

Ketan 3 years ago

તો હવે કેટલી વાર છે અનુભવ કરવામાં

Priyan Sri 3 years ago

क्या बात है 👌

Jainish Dudhat JD 3 years ago

એમ, વાંધો નહી તમારી વાત માની લઈએ.. આ કેસમાં આપડે અનુભવ વગરના 🤣🤣🤣🤣😜😜😜😜

Ketan 3 years ago

એમાં ગણતરી ઉપર થોડું હાલતું હોય...ઈતો મજા આવે ત્યાં સુધી ધબધબાવે🤣

Jainish Dudhat JD 3 years ago

ટોન્ટ માર્યા પછી પતિને કેટલો માર્યો ? 🤣🤣🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now