...#....જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ,"નિધિજી"...

આઝાદ પંખી સમી મુક્ત વિહરતી,
"કલમ તો નન્હી" પણ ઉન્મત્ત ઐરાવતી...
રચનાઓ જાણે ગુલાબ, ગુલશન-એ-મધુમતી,
મધૂર કંઠ જાણે શારદા વિણા-વાદન કરતી...
ઊંડા સાગર સમી,છો ને કેટલાય ભેદ સંઘરતી,
ચાડી ખાતી,અધ-છલકી એ આંખો શરબતી...
ભરી દે આપનું દામન ખુશીઓથી,શિવ-પાર્વતી,
છે શુભકામનાઓ જન્મદિવસની "કમલ"વત્તી...

Gujarati Blog by Kamlesh : 111651351
Kamlesh 3 years ago

ધન્યવાદ વર્ષાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ દર્શિતાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ પારુલજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ કેતનભાઇ...

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી...

Ketan 3 years ago

हैप्पी बर्थडे

Parmar Geeta 3 years ago

Happy birthday dear 💐💐🎂🎂

Kamlesh 3 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ અલ્પાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ જીજી...

Yakshita Patel 3 years ago

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐 ખૂબ જ સુંદર રચના કમલેશભાઈ👌👌👌

Tinu Rathod _તમન્ના_ 3 years ago

ખૂબ સરસ ભાઈ.. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..🎂🍫💐🎊🎉🥳

Kamlesh 3 years ago

ધન્યવાદ શેખરભાઇ...

Kamlesh 3 years ago

ધન્યવાદ કૃણાલજી..

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી...

shekhar kharadi Idriya 3 years ago

यथार्थ चित्रण एंवम ' नन्ही कलम ' उर्फ़ निधि ने जन्म दिवस पर ढ़ेर सारी हार्दिक शुभकामनाएं..💐💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now