ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,

હસતો અને રડાવતો રાગ છે જીંદગી, પણ...
આખરે તો કરેલા કર્મો નો જવાબ છે જીંદગી...

-ANAND SAMANI

Gujarati Good Night by ANAND SAMANI : 111650990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now