રૂપ, રૂપિયો ને રજવાડું,
અચાનક
આવે ને જાય..
નહીં કોઈ ટાણું.
તોય ખબર નહિં કેમ..
અલક મલક કેમ હરખાણું ?

✍🏻
અશોક

Gujarati Romance by Ashok Upadhyay : 111650967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now