ચાલ...
એકમેકમાં એક એહસાસ જીવી લઇએ,
એક એક પળમાં સો જનમ જીવી લઇએ...
દિલના અરમાનોને સતરંગી કરી લઇએ,
કોરા ફલકમાં "અનોખીપ્રિત"ના
અનૂઠા રંગ ભરી લઇએ...

Gujarati Shayri by Kamlesh : 111650218
Kamlesh 3 years ago

ધન્યવાદ દેવેશભાઇ...

Devesh Sony 3 years ago

Ahhhaaaa.. Mast... 👌👌

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Yakshita Patel 3 years ago

વાહહહ...બોવ જ મસ્ત👌👌👍

Kamlesh 3 years ago

ખૂબ ખૂબ ધન્યવાદ સોનલજી...

Sonalpatadia Soni 3 years ago

જોગમાયાઓના આશીર્વાદથી આપના દરેક અરમાન પુરા થાય....

Kamlesh 3 years ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ અબ્બાસ ભાઇ...

Kamlesh 3 years ago

વાહ!!! વાહ!!! ધન્યવાદ દિપાલીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી...

... Dip@li..., 3 years ago

વાહહહહ 'ચાલ એક બીજા સાથે એક અનોખી પ્રિત બાંધી લઈએ' એક લાઈન મને પણ યાદ આવી ગઈ 😁

Kamlesh 3 years ago

ધન્યવાદ જીજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now