કેટલું ગજબ છે નહિ???

વિચારો સંતાનો નાં...
ઘરડા થયા છે...!!!

ને ઘરડાઘર માં.....
મા- બાપ ને મોકલાય છે....!!

- સંસ્કૃતી

Gujarati Good Morning by Sanskruti Rathod : 111650197
Pintu Bhatti 3 years ago

જયારે કોઈ એક સ્ત્રી સાસુ/સસરા માં પોતાના માં-બાપ જોએ અને નવી દુલ્હન ને દીકરી સમાન સાસરે રાખે ને તેદી ઘરડા ઘર નહીં હોઈ સવાલ એ છે કે પેહેલા શરૂઆત કોણ કરશે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now