The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
દરિયા જેવડું દિલ લઈને ચાલુ છું. ભીતર એક કંપન લઈને ચાલુ છું. પડુ છું , રડું છું , છતાંય હસું છું. સમજણ ભર્
વાહ!!! અદ્દભુત રચના
Wah.. superb ❤
વાહ ખૂબ જ સરસ..👌👌
દરિયા જેવડું દિલ લઈને ચાલુ છું. ભીતર એક કંપન લઈને ચાલુ છું. પડુ છું , રડું છું , છતાંય હસું છું. સમજણ ભર્યું મન લઈને ચાલુ છું. આભે ઉડવાની ઈચ્છા થાય છે. હું પગમાં બંધન લઈને ચાલુ છું. વ્હાલભર્યો એક સાથ કાફી છે. સાથી , હું જીવન લઈને ચાલુ છું. દૂર દૂર છવાયેલી રેતમાં ભળવા નજીકથી નયન લઈને ચાલુ છું. ધડકન સાથે ખો - ખો રમવા દિલમાં બચપન લઈને ચાલુ છું. - SHILPA PARMAR "SHILU"
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser