"એકલો જાગ્યા કરું"

રાત ભર બસ એકલો જાગ્યા કરું,
હું જ મારાથી અલગ લાગ્યા કરું.

લાવ મારા મૃગજળ પાછા ઓં ખુદા,
હું હવે જન્નત નહીં માગ્યા કરું‌.

ઓરડામાં સૂર્ય ચીતરી તાપનું કરતો રહ્યો,
કોઈ નકશાની નદીને રોજ કરગરતો રહ્યો.

ચાર દીવાલો વિનાનાં આ ઓરડામાં કેદ છું,
બાઅદબ આ વાયરો સતત પહેરો ભરતો રહ્યો.

✍️મનિષ કુમાર "મિત્ર" 🙏

Gujarati Poem by मनिष कुमार मित्र
मनिष कुमार मित्र" 3 years ago

રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ 🙏

shekhar kharadi Idriya 3 years ago

અત્યંત સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now