અભિલાષા ...!
---------------
અમને "કલાપી" થવાના ઘણા કોડ...
જો દાયજામાં દાસી મળે ...!
"ક્હાન" બની વાંસળી વગાડવાની ઘણી હોંશ...
જો ગોપીઓ ટોળે વળે ...!

Gujarati Poem by Kalidas Patel : 111650052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now