કાયમ માટે આંખો બંધ થાય , તે પહેલાં...
છેલ્લો સમાવેશ આંખોમાં ,તારો હોય..
કાયમ માટે અચેતન થાઉ,તે પહેલાં..
છેલ્લો સ્પર્શ તારો હોય...
એ જ આખરી મારી આશ હોય....

Gujarati Blog by Anurag Basu : 111650047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now