જો તારે પ્રેમ ન હતો તો કઈ દીધું હોત..
આમ મારી સાથે નાટક કેમ કર્યું??
જો તારે ક્ષણ માજ મને મેલવી હતી તો
કઈ દીધું હોત..
આમ પ્રેમ નું અપમાન કેમ કર્યું??

-Sankhat Nayna

Gujarati Shayri by Sankhat Nayna : 111649484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now