હર કદમમાં તારો સાથ માંગુ છું,
કદી ન છુટે એવો તારો હાથ માંગુ છું.....
આ દુનિયાની શી વિસાત કે આપણને દુર કરી શકે,
મારા હર શ્વાસમાં તારો ધબકારા માંગુ છું..... યાદ💕👫

-Aj
it

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111649482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now