🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝાકળ તો,
રાત ગયા ની સાબિતી છે.

બાકી........

ઘાસ ને ક્યાં પરસેવો થાય છે ?

નાનકડા ખિસ્સા માં એક
મોટું સપનું જાગ્યું.

બસ........

ત્યાર થી જ,
સુખ-શાંતિ ને
ખોટું લાગ્યું.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાંખો,

જગત નાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Good Evening by Ghanshyam Patel : 111649409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now