જે દિવસે અફસોસ થશે ને! તને મારા પ્રેમ થી..
કહી દેજે એકદમ સહજતાથી.....
નીકળી જઈશ, તારા જીવનમાં થી.....
નહીં મળું પછી કોઈ ને ય આ દુનિયામાં થી...

Gujarati Blog by Anurag Basu : 111649164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now