તાન્કા
********
નમણી નાર.
ગાલોમાં ખંજન છે,
આંખો શરાબી;
કેડે કંદોરો શોભે,
પાયલ ખનકે છે.

-મુકેશ રાઠોડ

Gujarati Hiku by મુકેશ રાઠોડ : 111648709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now