ભિંજાઈ જવાનું કારણ
દર વખતે
વરસાદ જ નથી હોતો
કયારેક કોઈક વખત

મિત્રોની યાદોનું ઝાપટું પણ
પાપણો પલાળી જાય છે

Gujarati Motivational by Hiren Manharlal Vora : 111648624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now