નજરોંથી નજર એવી મળી
ખીલી દિલમાં પ્યારની કળી

વરસી ગઈ વ્હાલની વાદળી
ગૂંથાઈ અતૂટ સ્નેહની જાળી

Gujarati Shayri by Parul : 111648093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now