તડકો પણ પલળી રહ્યો છે ક્યાંક
તો ક્યાંક વરસાદ ને રંગ મળી રહ્યો છે...

આ તો નજર નજર માં જ ફેર છે સાહેબ...

બાકી તો એમ જ લાગશે કે.....

"સમય જ ભૂલો પડયો છે કદાચ ઘળિયાળ માં....
વર્ષોથી એક જ જગ્યાએ ફરી રહ્યો છે..!!!.. jigna-

Gujarati Quotes by Jigna Pandya : 111648048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now