ધબકતા આ હૃદયમાં કોઈ જીવે છે,
સમી સાંજે એ હલચલ પણ કરે છે,
આભ ગોરંભાય ને ઝબકે છે વીજળી,
વરસાદ વિના આંખને ભીની પણ કરે છે.

-Praful Joshi

Gujarati Shayri by Praful Joshi : 111647308

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now