મોકા ગણા મળે છે...
વળતો ઘા કરવાના, પણ,

જીજ્ઞા એ નક્કી કર્યું છે.
કે એમને, કુદરત ના
હવાલે કરવાનું...

-Jigna Pandya

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111647173
Jigna Pandya 3 years ago

કુદરત જ જીંદગી જીવવા મજબૂર કરે છે

Jigna Pandya 3 years ago

Thenks four filings

Tr Ajit 3 years ago

સર લાગણીના મેળામાં કયારેક કયારેક અેવા ખોવાઈ જવાય છે કે જોડણી નો હાથ છુંટી જતો હોય છે.... 🙏🙏🙏💐💐💐આ જિંદગીની હકીકત છે....

Kalidas Patel 3 years ago

સરસ ફિલસૂફી...! ગણા ને બદલે ઘણા જોઈએ. ઘણા=વધારે ગણા= ના ગુણાકારમાં દા.ત. ચાર ગણા

Tr Ajit 3 years ago

very nice mem.... 💐💐💐

Tr Ajit 3 years ago

પણ કયારેક અેમના માટે કુદરત અેજ હોય છે..... જે ના માટે જિંદગી જીવતા હોય છે... 💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now