શબ્દો ના સરવાળા ના કર દોસ્ત,

શબ્દ બધા ફરી જાય છે,,

અહીં તો જેને દિલ થી પ્રેમ કરીએ,,,

તે જ આંખોમાં નફરત ધરી જાય છે..
@Quote..

Gujarati Shayri by Abbas khan : 111647151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now