#રહસ્યમયી

'રહસ્યમયી' બનીને રહેવામાં જ ભલાઈ છે સાહેબ,
કેમ કે ફિલ્મ હોઈ કે જિંદગી,
રહસ્ય નો પડદો ઉઠતા જ લોકો બીજું કંઈ જાણવાની તસ્દી પણ નથી લેતા.

✍️ Anil Patel (Bunny)

Gujarati Quotes by Anil Patel_Bunny : 111647124

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now