કંપારી છૂટી ગઈ, એ પળ વિચારતા,
તો તને કેમ મન થયું એ પળ લાવતા.!?
વિશ્વાસ એવોજ જાળવી રાખ્યો હતો,
કેમ આટલી વાર કરી મને તેં મનાવતા...

-જિદ્દી બાળક...Rohit

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111646563
ધબકાર... 3 years ago

Na re... Masti...😜

Sonalpatadia Soni 3 years ago

મજબૂરી માંથી છૂટતાં તેને પણ વાર લાગી હશે..

Ridj 3 years ago

ભાવ ખાધો હશે ... જલ્દી માની જવાય. તો વાર ના લાગે માનવતા

Shefali 3 years ago

તો આપણે પણ થોડો ભાવ ખાઈ લેવાય 😝😝😝

______ 3 years ago

Manavanu b jaldi pachhu jiddi balak ne...bhale tofan ene j karya hoi😁

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now