સુકેલા સપના ને પાણી તો સીંચો,
અધૂરી કોઈ ઈચ્છાનું આંધણ તો મૂકો,
જનમથી મરણ ની સતત આ સફરમાં,
મરજી મુજબનું એક ડગલું તો મૂકો.

-Praful Joshi

Gujarati Shayri by Praful Joshi : 111646157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now