દસ્તક દઈ બારણું, ખોલે છે ઈચ્છા,
મનમાં જ સંભારણું, તોલે છે ઈચ્છા,

કેળવી શકે છે , મનોરથ કેટલા ત્યાં,
લયમાં'ય જોને, ઘણું બોલે છે ઈચ્છા,

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111645764

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now