બ્રહ્માંડને પણ ક્યા વિસ્તરવું છે, પણ તે વિસ્તરે છે
સમયને પણ ક્યા વહેવુ છે, પણ તે વહે છે
પૃથ્વીને પણ ક્યા ફરવું છે પણ તે ફરે છે
સૂર્યને પણ ક્યા આથમવું છે, પણ તે આથમે છે
મનુષ્યને પણ ક્યા કર્મ કરવા છે, પણ તે કર્મ કરે છે.
મનોજ નાવડીયા

Gujarati Blog by મનોજ નાવડીયા : 111645618

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now