અનુભવ વિના મળે નહી અગમ નિગમ કી સાન
જ્ઞાન પીરસે સતગુરૂ જો હોય સમરણ તણી સાન
ઉલટ સુલટ કા શ્ચાસા ભરો
ખાલી એક પણ ના જાય
જેની સુરતા સમાઈ ગઈ વચનમા ઈ તો મોજુ માણે ગગન મંડળમા

Gujarati Religious by બાબા સત્સંગી : 111645545

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now