વચન કટારી ગુરૂ તણી ચાલે છે ચોધાર
કોઈ મરજીવા એમા માથુ ધરે જેને ગુરૂ તણા જ્ઞાનની લાગી ગઈ હોય લાઈ
ઈ મરજીવા અંદર ઉતરે એને પર ભવના હોય
આવા સાચા સતગુરૂની સાનથી ઉરમા ઉપજે અવિચળ જ્ઞાન

Gujarati Religious by બાબા સત્સંગી : 111645543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now