હાઈકુ

ઠરેલી ક્ષણો
શિયાળની સવાર
તાપણે લોક.

બંધ બારણા
રઝાઈ સાથે જીવ
શિયાળો લાગે.

સવાર દોડે
શિયાળાની મોસમે
જોસ ભરવા.

ગામનું પાદર
શિયાળામાં હૂફાળું
કરી તાપણું.

વસાણા ભરો
તંદુરસ્તી જાળવો
આવ્યો શિયાળો.

...નીલ

Gujarati Hiku by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111645475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now