હું પૂજન કરૂં છું, જાપ પણ કરૂં છું;
હર કર્મનો પશ્ચ્યાતાપ પણ કરૂં છું;

ક્યાંક હું કોઇ ખુદા ના બની જાઉં,
એટલે થોડું ઘણું પાપ પણ કરૂં છું;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Blog by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111645377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now