*પતંગ* ના ત્રણ *અક્ષર* એટલે:

*પ = પવિત્ર બનો.*
*તં = તંદુરસ્ત રહો.*
*ગ = ગગન જેવા વિશાળ બનો*
*(સંકુચિત ન બનો.)*

*આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.*

*ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.*

*ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે..*


*❤આપ સર્વેને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છા❤*

🌻🌻🙏🌻🌻
🌹आपका दिन मंगलमय रहे🌹

Gujarati Blog by R.. : 111644824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now