તારા ગયા બાદ માત્ર ઉદાસીનો આલમજ છે, ગઈ જીવનની તમામ ખુશી તારી સાથે, દરરોજ રાત પછી સવાર આવે છે, પણ મારે તો આજીવન રાતજ રાત છે હવે.

-hemant pandya

Gujarati Tribute by Hemant Pandya : 111644767

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now